કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ડેટા એનાલિટિક્સ, AI ક્ષમતાઓ મજબૂત કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT ગાંધીનગર IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાજોરી ચિકરી વુડક્રાફ્ટ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? રાજસ્થાન જમ્મુ અને કાશ્મીર મહારાષ્ટ્ર ઉત્તરાખંડ રાજસ્થાન જમ્મુ અને કાશ્મીર મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) RBI અનુસાર ક્યું રાજ્ય સતત ત્રીજા વર્ષે માર્કેટ બોરોઈંગમાં ટોચ પર છે ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર પ.બંગાળ તમિલનાડુ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર પ.બંગાળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે નવી દિલ્હીમાં રિયલ-ટાઈમ પરફોર્મન્સ મોનિટરિંગ ડેશબોર્ડ લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો. સાગર મંથન સી વિજિલન્સ સાગર સમ્રાટ સાગર સર્વે સાગર મંથન સી વિજિલન્સ સાગર સમ્રાટ સાગર સર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા ભારતીય ઉદ્યોગપતિને ઓર્ડર ઓફ ઑસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ્ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ? કુમાર મંગલમ બિરલા ગૌતમ અદાણી રતન તાતા મુકેશ અંબાણી કુમાર મંગલમ બિરલા ગૌતમ અદાણી રતન તાતા મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP