કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ AI સક્ષમ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ 'ઊર્જા' લૉન્ચ કર્યું ? NPCL BPCL NTPL NIC NPCL BPCL NTPL NIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘજી ખટાઉ ડોડેચાએ નીચેના પૈકી કઈ કૃતિની રચના કરી નથી ? સંબંધ તો આકાશ વિચારોના વૃંદાવનમાં વિસ્મય આનંદ છાયો છાયો સંબંધ તો આકાશ વિચારોના વૃંદાવનમાં વિસ્મય આનંદ છાયો છાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. દોહરો હરિગીત સવૈયા પૃથ્વી દોહરો હરિગીત સવૈયા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં માલાબાર અભ્યાસની 27મી આવૃત્તિ ઑસ્ટ્રેલિયાના પૂર્વ તટ પર સંપન્ન થઈ, તેમાં ક્યા દેશોની નૌસેનાએ ભાગ લીધો હતો ?(1). ભારત (2). ઑસ્ટ્રેલિયા (3). જાપાન (4). અમેરિકા માત્ર 1, 2, 3 1, 2, 3, 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 3, 4 માત્ર 1, 2, 3 1, 2, 3, 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સેન્ટર ઓફ એક્સલેન્સ ઓન જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સ્થાપના માટે વિપ્રો લિ.એ કઈ IIT સાથે સહયોગ કર્યો ? IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT કાનપુર IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP