ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) A, B અને C ની વચ્ચે રૂ.1380 વહેંચવામાં આવે છે. જો A, B અને C ને જેટલી રકમ મળી તેના કરતાં અનુક્રમે રૂ.5, રૂ.10 અને રૂ.15 ઓછા મળ્યા હોત તો તેમને મળેલ રકમ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં હોય, A ને કેટલી રકમ મળી હશે ? રૂ. 325 રૂ. 305 રૂ. 315 રૂ.285 રૂ. 325 રૂ. 305 રૂ. 315 રૂ.285 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP A ની રકમ = 2x + 5 B ની રકમ = 3x + 10 C ની રકમ = 4x + 15 કુલ રૂ. 1380 બધાની વચ્ચે વહેંચવામાં આવ્યા છે. તેથી (2X+5) + (3X+10) + (4X+15) = 1380 9X+30 = 1380 9X = 1350 X = 1350/9 = 150 A ને મળતી રકમ = 2X + 5 = 2 x 150 + 5 = રૂ.305
નફો અને ખોટ (Profit and Loss) 400 રૂપિયા બૂટ ઉપર 4 ટકા ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરા લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે કેટલી કિંમત ચૂકવવી પડે ? 422.40 434.40 430.40 424.60 422.40 434.40 430.40 424.60 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ કિંમત = ડિસ્કાઉન્ટ પછીની કિંમત + વેચાણ વેરો = (400-400(4/100)) + (384 × 10/100) = (400-16) + 38.4 = 384 + 38.4 = 422.4 રૂ.
Talati Practice MCQ Part - 5 ગુર્જરપતિ સિદ્ધરાજનો જન્મ કયા સ્થળે થયો હતો ? વડનગર ધારવડ પાટણ પાલનપુર વડનગર ધારવડ પાટણ પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સાહિત્યકાર સિતાંશુ યશ્ચચંદ્ર મહેતાની પ્રખ્યાત કૃતિ કઈ છે ? ધ્વની નિશીથ જટાયુ પગરવ ધ્વની નિશીથ જટાયુ પગરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ (BSP) લૉન્ચ કર્યું ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય માહિતી અને પ્રાસરણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય માહિતી અને પ્રાસરણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP