કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય સૈન્યએ કયા દેશ પાસેથી મોબાઈલ ઈન્ટેગ્રેટેડ નેટવર્ક ટર્મિનલ (MINT) સિસ્ટમની ખરીદી કરી છે ? ઈઝરાયેલ એક પણ નહીં ફ્રાંસ રશિયા ઈઝરાયેલ એક પણ નહીં ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ગેબરઝેબો પ્રાઈઝ, 2021 જીતનારા પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી જણાવો. અતુલ દીક્ષિત નારાયણ પંડિત મનીન્દ્ર અગ્રવાલ ચંદ્રશેખર ખરે અતુલ દીક્ષિત નારાયણ પંડિત મનીન્દ્ર અગ્રવાલ ચંદ્રશેખર ખરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) AMPHEX-21 શું છે ? ભારતના ત્રણેય સશસ્ત્ર દળોની સંયુક્ત ઉભયજીવી કવાયત ભારત અને મ્યાનમાર વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંયુક્ત વાયુસેના કવાયત ભારત અને માલદીવ વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારતના ત્રણેય સશસ્ત્ર દળોની સંયુક્ત ઉભયજીવી કવાયત ભારત અને મ્યાનમાર વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંયુક્ત વાયુસેના કવાયત ભારત અને માલદીવ વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રેગન ફ્રુટનું નામ બદલીને 'કમલમ' રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે ? છત્તીસગઢ બિહાર ગુજરાત ઉત્તર પ્રદેશ છત્તીસગઢ બિહાર ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ? નાઇટ્રોજન ડાયોકસાઇડ હાઇડ્રોજન કાર્બન મોનોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ નાઇટ્રોજન ડાયોકસાઇડ હાઇડ્રોજન કાર્બન મોનોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP