કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) હેરિટેજ ફાઉન્ડેશનના 29મા આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 131મો 128મો 129મો 130મો 131મો 128મો 129મો 130મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સાલાર ડી અટાકામાં (Salar de Atacama) કયા દેશમાં જોવા મળતું મીઠાનું મેદાન છે ? ગ્રીસ ચિલી બ્રાઝિલ ઘાના ગ્રીસ ચિલી બ્રાઝિલ ઘાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) એક કારની ઝડપ તેની મૂળ ઝડપ કરતાં 5 કિ.મી./કલાક વધા૨વામાં આવે તો 150 કિ.મી. નું અંતર કાપતાં તેને પહેલાં કરતાં 60 મિનિટ ઓછી લાગે છે. તો કારની મૂળ ઝડપ શોધો. 25 કિ.મી./કલાક 30 કિ.મી./કલાક 50 કિ.મી./કલાક 40 કિ.મી./કલાક 25 કિ.મી./કલાક 30 કિ.મી./કલાક 50 કિ.મી./કલાક 40 કિ.મી./કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી CD : 6 :: GH : ___ 20 17 46 28 20 17 46 28 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP C = 3, D = 4 (3 × 4)/2 = 6 G=7, H=8 (7 × 8)/2 = 28
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જયપુર લિટરેચર ફેસ્ટિવલ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી દેહરાદૂન ઉદયપુર જયપુર નવી દિલ્હી દેહરાદૂન ઉદયપુર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP