કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી.
આપેલ બંને
ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ ઘન પદાર્થોમાં મેટાવેલેન્ટ બોન્ડિંગ નામના નવા રસાયણિક બંધની શોધ કરી છે ?

બેંગલુરુ
પુણે
હૈદરાબાદ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP