કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતનો સૌપ્રથમ જિયોથર્મલ પાવર પ્રોજેક્ટ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે ? રાજસ્થાન અંદામાન નિકોબાર ટાપુ સમુહ અરુણાચલ પ્રદેશ લદાખ રાજસ્થાન અંદામાન નિકોબાર ટાપુ સમુહ અરુણાચલ પ્રદેશ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0 લૉન્ચ કરી ? કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય કૌશલ વિકાસ અને આંત્રપ્રિન્યોરશિપ મંત્રાલય કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય કૌશલ વિકાસ અને આંત્રપ્રિન્યોરશિપ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ? 125 123 124 130 125 123 124 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં દક્ષિણ પૂર્વ એશિયાનો સૌથી મોટો ડિસેલિનેશન પ્લાન્ટ ક્યા સ્થપાયો ? વિશાખાપટ્ટનમ પેરુર (ચેન્નાઈ) પણજી કોચીન વિશાખાપટ્ટનમ પેરુર (ચેન્નાઈ) પણજી કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ગાંધીનગરમાં યોજાનાર G20 EMPOWER સમિટની થીમ શું છે ? Digital Transformation in Emerging Economies Climate Change and Sustainability Women-Led Development Global Economic Recovery Digital Transformation in Emerging Economies Climate Change and Sustainability Women-Led Development Global Economic Recovery ANSWER DOWNLOAD GUJARATI MCQ APP