કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ સ્વાસ્થ્ય દિવસ (World Health Day) ક્યારે મનાવાય છે ? 6 એપ્રિલ 7 એપ્રિલ 4 એપ્રિલ 5 એપ્રિલ 6 એપ્રિલ 7 એપ્રિલ 4 એપ્રિલ 5 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતે ક્યા વર્ષને પ્રવાસન વર્ષ (Year of Tourism) તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે ? 2024 2025 2023 2026 2024 2025 2023 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા સર્ચ એન્જિને નવું ચેટબોટ એર્ની બોટ (Enhanced Representation of knowledge Integration) લૉન્ચ કર્યું ? બિંગ ગૂગલ એક પણ નહીં બાઈદુ બિંગ ગૂગલ એક પણ નહીં બાઈદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) એક વાહન 40 કિ.મી./કલાકની ઝડપે જાય છે. તો 240 મિનિટમાં કેટલું અંતર કાપે ? 16 કિ.મી. 160 કિ.મી. 80 કિ.મી. 360 કિ.મી. 16 કિ.મી. 160 કિ.મી. 80 કિ.મી. 360 કિ.મી. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 240 મિનિટ = 4 કલાક અંતર = ઝડપ × સમય = 40 × 4 = 160 કિ.મી.
સમય અને અંતર (Time and Distance) એક કાર 1 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે, તો તેની ઝડપ Km/hr માં શોધો. 40 Km/hr 10 Km/hr 36 Km/hr 32 Km/hr 40 Km/hr 10 Km/hr 36 Km/hr 32 Km/hr ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ઝડપ = અંતર/સમય = 10મી / 1 સેકન્ડ = 10 મીટર/સેકન્ડ = 10×(18/5) કિ.મી/કલાક = 36 કિ.મી./કલાકઝડપ મીટર / સેકન્ડમાંથી કિ.મી./કલાકમાં ફેરવવા માટે 18/5 વડે ગુણવા પડે.