કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. આપેલ બંને એક પણ નહીં TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. આપેલ બંને એક પણ નહીં TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) બે સ્ટેશનો A અને B વચ્ચેનું અંતર 778 Km છે. એક ટ્રેન A થી B ની યાત્રા 84 Km/hr ની ઝડપે પૂરી કરે છે. અને 56 Km/hr ની ઝડપે A તરફ પરત ફરે છે. તો સમગ્ર યાત્રા દરમિયાન ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી હશે ? 63.2 Km/hr 67.2 Km/hr આમાંનું એક પણ નહિ 65.2 Km/hr 63.2 Km/hr 67.2 Km/hr આમાંનું એક પણ નહિ 65.2 Km/hr ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP x = A થી B સુધી જવાની ઝડપy = B થી A સુધી આવવાની ઝડપ સરેરાશ ઝડપ = 2xy / (x+y) = (2×84×56) / (84+56) = (2×84×56) / 140 = 67.2 કિ.મી./કલાક
સમય અને અંતર (Time and Distance) એક વ્યક્તિ 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પાર કરે છે તો તે વ્યક્તિની ઝડપ કલાકના કેટલા કિ.મી. છે ? 20 18 12 15 20 18 12 15 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ઝડપ = અંતર/સમય = 250 મીટર/75 સેકન્ડ = 10/3 મીટર/સેકન્ડ = 10/3 × 18/5 કિ.મી./કલાક =12 કિ.મી./કલાક
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશમાં ગેબ્રિયલ ચક્રવાત બાદ 6.1 રિક્ટર તીવ્રતાનો ભૂકંપ આવ્યો ? તુર્કી કેનેડા ન્યુઝીલેન્ડ મ્યાનમાર તુર્કી કેનેડા ન્યુઝીલેન્ડ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી ___ ba ___ ababa___ aba___ ab aaaa aaab abbb abab aaaa aaab abbb abab ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP a ba b ababa b aba b ab