કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય હસ્તકલા શિખર સંમેલન (International Crafts Sumit)નું આયોજન કરાયું ? કર્ણાટક અરુણાચલ પ્રદેશ ઓડિશા હિમાચલ પ્રદેશ કર્ણાટક અરુણાચલ પ્રદેશ ઓડિશા હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સેન્ટર ફોર મેરીટાઈમ ઇકોનોમી એન્ડ કનેક્ટિવિટીની સ્થાપના ક્યાં કરાશે ? મુંબઈ વિશાખાપટ્ટનમ પણજી નવી દિલ્હી મુંબઈ વિશાખાપટ્ટનમ પણજી નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ (International Year of Millets IYM) ઘોષિત કરાયું ? 2022 2025 2024 2023 2022 2025 2024 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં એક્વાકનેક્ટ ISO 27001 સર્ટિફિકેટ પ્રાપ્ત કરનારું પ્રથમ ભારતીય મત્સ્ય પાલન સ્ટાર્ટઅપ બન્યું છે તે ક્યા શહેરમાં સ્થિત છે ? કોચીન હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ કોચીન હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે વિશ્વની સૌથી લાંબી યાત્રી ટ્રેન લૉન્ચ કરી ? ચીન રશિયા જાપાન સ્વિત્ઝર્લેન્ડ ચીન રશિયા જાપાન સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP