Talati Practice MCQ Part - 2 ઘડિયાળના કાંટા ઉપર હફ્યા કરે સમય - અલંકાર ઓળખાવો. સજીવારોપણ રૂપક યમક ઉપમા સજીવારોપણ રૂપક યમક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સંબંધ વિભક્તિનો ક્રમ જણાવો. ષષ્ઠી પંચમી તૃતિયા ચતુર્થ ષષ્ઠી પંચમી તૃતિયા ચતુર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 80%ના 40%ના 20% કેટલા થાય ? 0.064 0.0064 0.64 64 0.064 0.0064 0.64 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતમાં બુદ્ધિ કસોટી રચવાનો સૌપ્રથમ વ્યવસ્થિત પ્રયાસ કોણે કર્યો હતો ? બોજેન્દ્રનાથ સીલ અબ્રાહમ મેસ્લો ડો. કૃષ્ણકાંત દેસાઈ ડૉ. રઈસ બોજેન્દ્રનાથ સીલ અબ્રાહમ મેસ્લો ડો. કૃષ્ણકાંત દેસાઈ ડૉ. રઈસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતની પ્રથમ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ક્યા લોન્ચ કરવામાં આવી ? ગાઝિયાબાદ પુણે ભોપાલ નોઈડા ગાઝિયાબાદ પુણે ભોપાલ નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP