કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલા ટુરીઝમ એવોર્ડ-2020 અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત-રાણકી વાવ બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત-પાલીતાણા ધામ બેસ્ટ બીચ ઓફ ગુજરાત-શિવરાજપુર બીચ બેસ્ટ પિલગ્રિમેજ ઓફ ગુજરાત-સોમનાથ મંદિર બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત-રાણકી વાવ બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત-પાલીતાણા ધામ બેસ્ટ બીચ ઓફ ગુજરાત-શિવરાજપુર બીચ બેસ્ટ પિલગ્રિમેજ ઓફ ગુજરાત-સોમનાથ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) છત્રીસ બોલમાં સદી કરીને નવો વિક્રમ કોણે રચ્યો ? સંગાકારા સચીન તેંડુલકર કોરી એન્ડરસન શેન વોર્ન સંગાકારા સચીન તેંડુલકર કોરી એન્ડરસન શેન વોર્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સંરક્ષણ મંત્રાલયે INS શંકુશના મીડિયમ રિફિટ વિથ લાઈફ સર્ટિફિકેશન (MRLC) માટે કઈ કંપની સાથે કરાર કર્યા ? મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિ. કોચીન શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિ. કોચીન શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે કલા સંસ્કૃતિ અને સાહિત્યના પ્રસાર માટે ‘વિતસ્તા’ કાર્યક્રમની મેજબાની કરી ? જમ્મુ-કાશ્મીર મધ્ય પ્રદેશ રાજસ્થાન કેરળ જમ્મુ-કાશ્મીર મધ્ય પ્રદેશ રાજસ્થાન કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રેલવે મંત્રાલયે રેલ વૉર રૂમની સ્થાપના કરી છે, તેનો ઉદ્દેશ શું છે ? લોકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવાનો રેલવે ટ્રેક પર આવતા પશુઓને બચાવવાનો રેલવે એક્સિડેન્ટ અટકાવવાનો યુદ્ધ સમયે રેલવેના ઉપયોગનો લોકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવાનો રેલવે ટ્રેક પર આવતા પશુઓને બચાવવાનો રેલવે એક્સિડેન્ટ અટકાવવાનો યુદ્ધ સમયે રેલવેના ઉપયોગનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP