સમય અને અંતર (Time and Distance) એક હોડીની શાંત પાણીમાં ઝડપ 10 કિ.મી./કલાક છે. આ હોડી 26 કિ.મી. અંતર નદીના પ્રવાહની દિશામાં અને 14 કિ.મી. અંતર નદીના પ્રવાહની વિરૂદ્ધ દિશામાં કાપવા સરખો સમય લે છે, તો નદીના પ્રવાહની ઝડપ શોધો. 8.8 મીટર/સેકન્ડ (આશરે) 0.83 મીટર/સેકન્ડ (આશરે) 10 મીટર/સેકન્ડ 9 મીટર/સેકન્ડ 8.8 મીટર/સેકન્ડ (આશરે) 0.83 મીટર/સેકન્ડ (આશરે) 10 મીટર/સેકન્ડ 9 મીટર/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 “વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ? નરસિંહ મહેતા અખો ગાંધીજી મીરાંબાઈ નરસિંહ મહેતા અખો ગાંધીજી મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ? મિથાઈલ આઈસોસાઈનાઈડ કાર્બન મોનોક્સાઈડ મિથેન એમોનિયા મિથાઈલ આઈસોસાઈનાઈડ કાર્બન મોનોક્સાઈડ મિથેન એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં પારસીઓ ક્યા બંદરે ઉતર્યા હતા ? પોરબંદર દમણ સંજાણ વેરાવળ પોરબંદર દમણ સંજાણ વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP