Talati Practice MCQ Part - 6 સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ? જમદગ્નિ વિદુર ગૌતમ અત્રિ જમદગ્નિ વિદુર ગૌતમ અત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ‘ટોમ્બ ઓફ સેન્ડ' આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝથી સન્માનિત થનારી ભારતીય ભાષામાં લખાનારી પ્રથમ પુસ્તક છે. આપેલ પૈકી એક પણ નહીં ટોમ્બ ઓફ સેન્ડ મૂળરૂપે ગીતાંજલી શ્રી દ્વારા લખાયેલી રેત સમાધિ પરથી અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક છે. આપેલ બંને ‘ટોમ્બ ઓફ સેન્ડ' આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝથી સન્માનિત થનારી ભારતીય ભાષામાં લખાનારી પ્રથમ પુસ્તક છે. આપેલ પૈકી એક પણ નહીં ટોમ્બ ઓફ સેન્ડ મૂળરૂપે ગીતાંજલી શ્રી દ્વારા લખાયેલી રેત સમાધિ પરથી અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સંગ્રહાલય અનુદાન યોજના (Museums Grant Scheme) ક્યારે શરૂ કરવામાં આવી હતી ? વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2013 વર્ષ 2010 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2013 વર્ષ 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ઓઇલ ઈન્ડિયા લિમિટેડ (OIL)એ ક્યા શહેરમાં ભારતના પ્રથમ કોમર્શિયલ ગ્રેડ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના કરી ? ઈન્દોર (મધ્ય પ્રદેશ) તેજપુર (આસામ) જોરહાટ (આસામ) ભરૂચ (ગુજરાત) ઈન્દોર (મધ્ય પ્રદેશ) તેજપુર (આસામ) જોરહાટ (આસામ) ભરૂચ (ગુજરાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પેનની છાપેલી કિંમત રૂ.65 છે. તેના પર 20% વળતર અપાય છે. જો આ પેન ખરીદીએ તો કેટલા રૂપિલ ચુકવવા પડે ? 65 13 130 52 65 13 130 52 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વળતર = 65 × 20/100 = 13 ચુકવવાની રકમ = છાપેલી કિંમત - વળતર = 65 - 13 = 52 રૂ.