કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા ખેલાડીએ 200 ઈન્ટરનેશનલ ફૂટબોલ મેચ રમવા માટેનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ? કરિમ બેન્ઝેમા રોબર્ટ લેવન્ડોવ્સકી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસ્સી કરિમ બેન્ઝેમા રોબર્ટ લેવન્ડોવ્સકી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસ્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR) ક્યા આવેલી છે ? બેંગલુરુ મુંબઈ અમદાવાદ પુણે બેંગલુરુ મુંબઈ અમદાવાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતમાં મહિલા સાહસિકોને ટેકો આપવા માટે કઈ કંપનીએ નીતિ આયોગના વિમેન આંત્રપ્રિત્યોરશિપ પ્લેટફોર્મ (WEP) સાથે ભાગીદારી કરી છે ? પેટીએમ ફોનપે ભારત પે ગૂગલ પે પેટીએમ ફોનપે ભારત પે ગૂગલ પે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) મેન્સ કેટેગરીમાં બેસ્ટ ફૂટબૉલરનો એવોર્ડ 2022 કોણે જીત્યો ? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લાયોનેલ મેસ્સી કિલિયન એમ્બાપ્પે એમિલિયાનો માર્ટિનેઝ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લાયોનેલ મેસ્સી કિલિયન એમ્બાપ્પે એમિલિયાનો માર્ટિનેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ ઈન્ડેક્સ લૉન્ચ કર્યો ? BSE NSE RBL SEBI BSE NSE RBL SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP