કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બલરામપુરમાં સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે, આ સરયૂ નદી પર ક્યું પ્રસિદ્ધ દેવસ્થાન આવેલું છે ? અયોધ્યા વારાણસી મથુરા શ્રાવસ્તી અયોધ્યા વારાણસી મથુરા શ્રાવસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે સ્માર્ટ સિટીઝ મિશનના અમલીકરણની અવધિ વધારીને કયા વર્ષ સુધી કરી છે ? 2026 2023 2024 2025 2026 2023 2024 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 80 ના 5% ના 5% ? 0.2 2 4 20 0.2 2 4 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 80 × 5/100 × 5/100 = 2000/10000 = 0.2
ટકાવારી (Percentage) 42 માં એક રકમના 40 ટકા ઉમેરવામાં આવે છે, આમ કરવાથી જે સરવાળો આવે છે તે, જે રકમના 40 ટકા ઉમેરવામાં આવ્યા છે તે રકમ જેટલો થાય છે, તો તે રકમ કઈ હશે ? 80 70 72 82 80 70 72 82 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 60% → 42 100% → (?) 100/60 × 42 = 70સમજણઅહીં રકમના 40% ઉમેરતા તેજ રકમ મળે છે. એટલે કે 42 તે રમના 60% છે.
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતની ‘સુરક્ષા બાબતોની સમિતિ’ (CSS)એ કયા દેશના 'C- 295 mw' વિમાનની ખરીદીની મંજૂરી આપી છે ? ઈઝરાયેલ સ્પેન ફ્રાંસ જાપાન ઈઝરાયેલ સ્પેન ફ્રાંસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP