કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્ધ સ્કોર્પીન ક્લાસ સબમરીન INS કરંજ નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે તૈનાત કરાઈ છે. INS કરંજ મૂળ કયા દેશની સબમરીન છે ?

ફ્રાંસ
રશિયા
અમેરિકા
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
આર્કટિક-M શું છે ?

રશિયાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ
ચીનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ
અમેરિકાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ
બ્રિટનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
નીચેનામાંથી કયા દેશો અમેરિકાની આંતકવાદ પ્રાયોજિત દેશની યાદીમાં સામેલ છે ?
1. સીરિયા
2. ઈરાન
3. ઉત્તર કોરિયા
4. પાકિસ્તાન
5. ક્યુબા

માત્ર 1,2,3
માત્ર 1,2,4,5
માત્ર 1,2,3,5
માત્ર 2,3,4,5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP