કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ક્યા દિવસે પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ મનાવાય છે ? 26 એપ્રિલ 25 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ 26 એપ્રિલ 25 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ખોંગજોમ દિવસ ક્યારે મનાવાય છે ? 23 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 21 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 21 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત W20 (મહિલા 20) ઈન્સેપ્શન મીટિંગની મેજબાની ક્યું શહેર કરી રહ્યું છે ? ઈન્દોર ઔરંગાબાદ ભોપાલ અમદાવાદ ઈન્દોર ઔરંગાબાદ ભોપાલ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) બે ટ્રેનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી. પ્રતિ કલાક અને 40 કિ.મી. પ્રતિ કલાક છે. બંને ટ્રેન વિરૂદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 16 સેકન્ડ 1 મિનિટ 12 સેકન્ડ 15 સેકન્ડ 16 સેકન્ડ 1 મિનિટ 12 સેકન્ડ 15 સેકન્ડ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ટ્રેન વિરુદ્ધ દિશામાં જતી હોવાથી ઝડપનો સરવાળો કર્યો.l1 = 185 મીટર l2 = 215 મીટર S1 = 50 કિ.મી./કલાક S2 = 40 કિ..મી./કલાક સમય (સેકન્ડમાં) = (l1+l2) / (S1 ± S2)5/18 = (185+215) / (50+40) 5/18 = (400×18) / (90×5) = 16 સેકન્ડ
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં કરાયેલ જાહેરાત મુજબ ગોબરધન યોજના અંતર્ગત કેટલા નવા વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ સ્થાપવામાં આવશે ? 1000 2000 700 500 1000 2000 700 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP