કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ?

ઉદ્ધવ ઠાકરે
યોગી આદિત્યનાથ
આશા ભોંસલે
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ?

10 દિવસ
12 દિવસ
15 દિવસ
18 દિવસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP