નળ અને ટાંકી (Cistern) એક ટાંકીનો 60% ભાગ 2 મિનિટ લાગે છે. તો ટાંકીનો બાકીનો ભાગ ભરતાં કેટલો સમય લાગે ? 120 સેકન્ડ 1 મિનિટ 80 સેકન્ડ 3 મિનિટ 120 સેકન્ડ 1 મિનિટ 80 સેકન્ડ 3 મિનિટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 2 મિનિટ = 120 સેકન્ડ 60% ભાગ ભરાઈ જતા બાકીનો ભાગ = 100-60 = 40% 60% → 120 સેકન્ડ 40% → (?) 40/60 × 120 = 80 સેકન્ડ
ટકાવારી (Percentage) કોઈ એક સંખ્યાના 50% માંથી 50 બાદ કરતાં જવાબ 50 આવે છે. તો તે સંખ્યા કઈ ? 200 400 100 300 200 400 100 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ? 4 1 2 4 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘ભારતીય બિઝનેસ પોર્ટલ' લોન્ચ કરવામાં આવ્યું છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ બંને ભારત સરકારના વાણિજ્ય વિભાગે વિદેશી વેપાર પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને વૈશ્વિક સ્તરે વેપારના વિસ્તરણ માટે આ વેબ પોર્ટલ વિકસાવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આ પોર્ટલ ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદદારો માટે આંતરરાષ્ટ્રીય વેપારના હબ તરીકે કામ કરશે. આપેલ બંને ભારત સરકારના વાણિજ્ય વિભાગે વિદેશી વેપાર પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને વૈશ્વિક સ્તરે વેપારના વિસ્તરણ માટે આ વેબ પોર્ટલ વિકસાવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આ પોર્ટલ ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદદારો માટે આંતરરાષ્ટ્રીય વેપારના હબ તરીકે કામ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત પ્રથમ સમાનવ અવકાશ મિશન ગગનયાન અને પ્રથમ સમાનવ મહાસાગર મિશન ક્યા વર્ષે લૉન્ચ કરશે ? 2023 2026 2024 2025 2023 2026 2024 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP