Talati Practice MCQ Part - 7 પાણીની એક ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર છે, તો આ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાશે ? 72 લિટર 72000 લિટર 7200 લિટર 720 લિટર 72 લિટર 72000 લિટર 7200 લિટર 720 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શબ્દસમૂહ - કોઈનીય મદદ વિના આડેધડ ચાલતો વહીવટ. લોકશાહી અરાજકતા શ્રીમંતશાહીડ વહીવટીય લોકશાહી અરાજકતા શ્રીમંતશાહીડ વહીવટીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (2³)x = 64 તો x = (?) 6 2 8 4 6 2 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યાઓ 10, 15 અને 20ના ગુ.સા.અ. અને લ.સા.અ.નો ગુણાકાર ___ છે. 400 300 200 500 400 300 200 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ? જીવનમાં આશા છે. જીવન અમર છે. જીવન ક્ષણભંગુર છે. જીવન નિરાશામાય છે. જીવનમાં આશા છે. જીવન અમર છે. જીવન ક્ષણભંગુર છે. જીવન નિરાશામાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP