કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નાણાંમંત્રીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 19મી બેઠક ક્યા યોજાઈ ? જયપુર નવી દિલ્લી આગ્રા ભોપાલ જયપુર નવી દિલ્લી આગ્રા ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) એક વાહન 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી 3 કલાક મુસાફરી કરે છે. આ વાહનને પરત આવવા માટે 2 કલાકનો સમય આપવામાં આવે તો પરત આવતા ગતિ કેટલી રાખવી પડશે ? 30 180 45 90 30 180 45 90 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP અંતર = ઝડપ X સમય = 60×3 = 180 કિ.મી.વાહન જવા માટે 180 કિ.મી. અંતર કાપે છે. તો પરત 180 કિ.મી. આવવું પડે. ્્પરત આવતા ઝડપ = અંતર/સમય =180/2 = 90 કિ.મી./કલાક
સમય અને અંતર (Time and Distance) ગૌતમ પોતાની કાર કલાકના 72 કિ.મી. ઝડપે ચલાવે છે, જ્યારે અનંત પોતાની કાર 40 મિનિટમાં 56 કિ.મી.ની ઝડપે ચલાવે છે, બંનેની ઝડપનો ગુણોત્તર કેટલો થાય ? 4 : 5 3 : 5 6 : 7 7 : 6 4 : 5 3 : 5 6 : 7 7 : 6 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ગૌતમની ઝડપ = 72 કિ.મી./કલાક અનંતની ઝડપ માટે 40 મિનિટમાં → 56 કિ.મી. 60 મિનિટમાં → (?) 60/40 × 56 = 84 કિ.મી. /કલાકઝડપ 72 : 84 = 6 : 7
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ડેટા ગોપનીયતા દિવસ (Data Privacy Day) ક્યારે મનાવાય છે ? 29 જાન્યુઆરી 28 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 29 જાન્યુઆરી 28 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને ક્યા સ્થળે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ? પેરિસ લંડન ઢાકા સીડની પેરિસ લંડન ઢાકા સીડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP