કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ ચેમ્પિયન દોડવીર હિમાદાસને ___ ની પોલીસ નાયબ અધિક્ષક (DySP) નિયુક્ત કરવામાં આવી ? બિહાર આસામ અરુણાચલ પ્રદેશ ગુજરાત બિહાર આસામ અરુણાચલ પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) અલગ-અલગ દેશોના મંગળ મિશનો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. રશિયા : પર્ઝરવન્સ ભારત : મંગળયાન ચીન : તિયાનવેન-1 UAE : હોપ રશિયા : પર્ઝરવન્સ ભારત : મંગળયાન ચીન : તિયાનવેન-1 UAE : હોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વૈશ્વિક જોખમ અહેવાલ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ મીટીયરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ બેંક વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ મીટીયરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ બેંક વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ચોથો આંતરરાષ્ટ્રીય લોકસાહિત્ય મહોત્સવ (International Folklore Festival)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? દિલ્હી યુનિવર્સિટી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ચંદીગઢ યુનિવર્સિટી IIT ભુવનેશ્વર દિલ્હી યુનિવર્સિટી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ચંદીગઢ યુનિવર્સિટી IIT ભુવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગોવિંદભાઇને પાંચ પુત્રો છે અને દરેક ભાઇને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ? 10 આમાંથી એકપણ નહીં 8 12 10 આમાંથી એકપણ નહીં 8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP