જાહેર વહીવટ (Public Administration) આધુનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? શ્રી લ્યુથર ગ્યુલિક શ્રી હેનરી ફેયોલ શ્રી જ્યોર્જ આર. ટેરી શ્રી એફ. ડબલ્યુ. ટેલર શ્રી લ્યુથર ગ્યુલિક શ્રી હેનરી ફેયોલ શ્રી જ્યોર્જ આર. ટેરી શ્રી એફ. ડબલ્યુ. ટેલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો ? ઓકટોબર 2008 જુલાઈ 2005 ઓગસ્ટ 2005 ઓકટોબર 2005 ઓકટોબર 2008 જુલાઈ 2005 ઓગસ્ટ 2005 ઓકટોબર 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? વહીવટી કાયદાકીય સામાજિક રાજકીય વહીવટી કાયદાકીય સામાજિક રાજકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વહીવટમાં નીચે પૈકી કયો અંકુશ આંતરિક અંકુશ નથી ? અંદાજપત્રીય અંકુશ વિધાનસભા પ્રશ્નોત્તરી શિસ્તવિષયક કામગીરી હિસાબી અન્વેષણ અંદાજપત્રીય અંકુશ વિધાનસભા પ્રશ્નોત્તરી શિસ્તવિષયક કામગીરી હિસાબી અન્વેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાઇટ ટુઈન્ફોર્મેશન એકટ (માહિતી માંગવાનો અધિકાર)ની શરૂઆત સૌ પ્રથમ કયા દેશમાં થઈ હતી ? હોલેન્ડ બ્રિટન નોર્વે સ્વીડન હોલેન્ડ બ્રિટન નોર્વે સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP