જાહેર વહીવટ (Public Administration) રાજયમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ? સત્તા-સમતુલા સંકલન સહકાર જવાબદારી સત્તા-સમતુલા સંકલન સહકાર જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેરનીતિ ઘડનાર તંત્રોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ? કારોબારી અને અમલદારશાહી ન્યાયતંત્ર ધારાસભા આપેલ તમામ કારોબારી અને અમલદારશાહી ન્યાયતંત્ર ધારાસભા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વર્તમાનમાં નીચેના પૈકી કઈ શાખાને રાજ્ય વહીવટની નવીન શાખા તરીકે ઓળખવામાં આવે છે ? જનાધાર-વહીવટ કાર્યક્ષમ વહીવટ લોકાભિમુખ વહીવટ વિકાસ-વહીવટ જનાધાર-વહીવટ કાર્યક્ષમ વહીવટ લોકાભિમુખ વહીવટ વિકાસ-વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ? પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે ? 1 જાન્યુઆરી 2009 15 જૂન 2010 15 જૂન 2009 1 એપ્રિલ 2010 1 જાન્યુઆરી 2009 15 જૂન 2010 15 જૂન 2009 1 એપ્રિલ 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP