ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? નાણાપ્રધાન વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ રાષ્ટ્રપતિ નાણાપ્રધાન વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ–સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ? ભારત બ્રિટન (યુ.કે.) યુ.એસ.એ. રશિયા ભારત બ્રિટન (યુ.કે.) યુ.એસ.એ. રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી નાગરિકતા યાદી કેન્દ્ર/સંઘ યાદી સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી નાગરિકતા યાદી કેન્દ્ર/સંઘ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP