ભારતનો ઈતિહાસ (History of India) માનવ દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ? તાંબુ ચાંદી પીતળ કાંસુ તાંબુ ચાંદી પીતળ કાંસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવશરીરનું ક્યું અંગ શરીરમાંથી કાર્બન ડાયોકસાઈડ દૂર કરવા માટે જવાબદાર છે ? ફેફસાં રક્ત મૂત્રમાર્ગ કિડની ફેફસાં રક્ત મૂત્રમાર્ગ કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -5 અનુસૂચિ -3 અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -5 અનુસૂચિ -3 અનુસૂચિ -2 અનુસૂચિ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ? કારોબારી સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. કારોબારી સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. કનૈયાલાલ મુન્શી સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી ડો. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુન્શી સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP