ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં સૌથી વધુ ગાયોની સંખ્યા ક્યો જિલ્લો ધરાવે છે ? સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? ધર્મ આવક દંડ ખર્ચ ધર્મ આવક દંડ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ કોઈ અન્ય સંસ્થાનું વેતનવાળું પદ નહીં સ્વીકારે એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 158(5) 156(1) 157(7) 158(2) 158(5) 156(1) 157(7) 158(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ-2 અનુસૂચિ-1 અનુસૂચિ-3 અનુસૂચિ-5 અનુસૂચિ-2 અનુસૂચિ-1 અનુસૂચિ-3 અનુસૂચિ-5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42માં સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 51-ક 44 25 42 51-ક 44 25 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP