ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની વડી અદાલતની બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નીચલી અદાલતો પર દેખરેખ રાખવાનો અધિકાર છે ? અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform civil code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ ___ હોય છે. આપેલ પૈકી એક પણ નહીં છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે) આપેલ પૈકી એક પણ નહીં છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાઓને નાણાકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ? લોર્ડ જોટકાહે લોર્ડ મેયો લોર્ડ મેકોલ લોર્ડ કર્ઝન લોર્ડ જોટકાહે લોર્ડ મેયો લોર્ડ મેકોલ લોર્ડ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ? તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP