ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? વિધાનસભા મુખ્ય પ્રધાન આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ વિધાનસભા મુખ્ય પ્રધાન આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત / સંઘશાસિત પ્રદેશોના વહીવટનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ? મુખ્યમંત્રી પ્રધાનમંત્રી રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં મુખ્યમંત્રી પ્રધાનમંત્રી રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? મોરારજીભાઈ દેસાઈ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સોમનાથ ચેટર્જી ડો. બાબાસાહેબ આંબેડકર મોરારજીભાઈ દેસાઈ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સોમનાથ ચેટર્જી ડો. બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજ્ય નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? સનત મહેતા જશવંત મહેતા વિનય શર્મા ધીરૂભાઈ શાહ સનત મહેતા જશવંત મહેતા વિનય શર્મા ધીરૂભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP