ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન મોરારજીભાઈ દેસાઈ ડો. બાબાસાહેબ આંબેડકર સોમનાથ ચેટર્જી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન મોરારજીભાઈ દેસાઈ ડો. બાબાસાહેબ આંબેડકર સોમનાથ ચેટર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ? ભારતીય વન સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય વન સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વિદેશ સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વોટ ઓન એકાઉન્ટ એટલે શું ? હિસાબો બહુમતીથી પસાર કરવા બજેટ મંજૂર કરાવવું હિસાબો મંજૂર કરવા મતદાન કરવું સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ – (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા હિસાબો બહુમતીથી પસાર કરવા બજેટ મંજૂર કરાવવું હિસાબો મંજૂર કરવા મતદાન કરવું સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ – (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? જમ્મુ કાશ્મીરનો વિસ્તાર આદિવાસી વિસ્તારો હિમાલયના પહાડી વિસ્તાર જંગલ વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર આદિવાસી વિસ્તારો હિમાલયના પહાડી વિસ્તાર જંગલ વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? 14 7 11 21 14 7 11 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક અર્થમાં ભારતમાં કયારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1863 1861 1862 1860 1863 1861 1862 1860 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP