ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની નિમણૂક બંધારણની કઇ કલમ હેઠળ થાય છે ? કલમ – 154 કલમ – 155 કલમ – 156 કલમ – 153 કલમ – 154 કલમ – 155 કલમ – 156 કલમ – 153 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA રાહત નિયામક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કયારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ? રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં લોકસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં લોકસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે. કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી સામાન્ય સંમતિ હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી સામાન્ય સંમતિ હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ? કાનૂની બાબતો ગૃહ બાબતો નાણાં ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો ગૃહ બાબતો નાણાં ઉદ્યોગ અને ખનિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP