ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? ધીરૂભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ધીરૂભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? એટર્ની જનરલ લોકસભાના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ લોકસભાના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાંપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2000-05 1995-2000 2002-07 1993-98 2000-05 1995-2000 2002-07 1993-98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે. વડાપ્રધાન નાણાં મંત્રી આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાં મંત્રી આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP