ભારતનું બંધારણ (Constitution Of India) “બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ? નાણાંવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ કોઠારી પંચ ચાગલા પંચ નાણાંવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ કોઠારી પંચ ચાગલા પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી કર્મચારીઓની ફરિયાદોના ઉકેલ માટે સ્વતંત્ર ન્યાયપંચનું માળખું ઊભું કરવાની ભલામણ સૌ પ્રથમ કોણે કરી હતી ? કાનૂન પંચ કાકા કાલેલકર સમિતિ જે. સી. શાહ સમિતિ દ્વિતીય પગાર પંચ કાનૂન પંચ કાકા કાલેલકર સમિતિ જે. સી. શાહ સમિતિ દ્વિતીય પગાર પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) TRAI ની સ્થાપના કયારે થઈ ? 1997 1991 2002 1999 1997 1991 2002 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ કલાઈવ લોર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન લોર્ડ વોરનહેસ્ટીંગ્સ લોર્ડ કલાઈવ લોર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન લોર્ડ વોરનહેસ્ટીંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1988 1987 1986 1989 1988 1987 1986 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP