ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય પ્રધાન મુખ્ય સચીવશ્રી સંસદીય સચીવ સ્પીકર મુખ્ય પ્રધાન મુખ્ય સચીવશ્રી સંસદીય સચીવ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કયારે કરવામાં આવી ? 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1950 31 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1950 31 માર્ચ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યકિતની નિમણૂક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણ સુધારો કયારે થયો ? 1960 1962 1958 1956 1960 1962 1958 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ? ચેરમેન પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ચેરમેન પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? હિમાચલ પ્રદેશ આસામ ઝારખંડ નાગાલેન્ડ હિમાચલ પ્રદેશ આસામ ઝારખંડ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP