ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-2
આર્ટિકલ-7
આર્ટિકલ-5
આર્ટિકલ-9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયુ સ્થાન આપવામાં આવ્યું હતું ?

સંસદીય સચિવ
સ્પીકર
ઉદ્યોગ મંત્રીશ્રી
રાજ્યસભાના સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે વ્યકિતની ધરપકડ કરાય ત્યારે

તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય.
તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ
આપેલ તમામ કારણો જરૂરી છે
તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ?

આકસ્મિક નિધિ
કરમાંથી વસૂલાત
નાણાપંચ
સંમિત નિધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું છે ?

અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે.
અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે.
અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે.
અંદાજપત્ર સરભર રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP