ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી ભારતનો સૌથી ઊંચો ડેમ કયો છે ? ભાખડા ડેમ ટિહરી ડેમ હીરાકુડ ડેમ સરદાર સરોવર ડેમ ભાખડા ડેમ ટિહરી ડેમ હીરાકુડ ડેમ સરદાર સરોવર ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી ક્યો સાચો છે ? ટાઇમટેબલ-દ્વન્દ્વ ત્રિકાળ-ઉપપદ નખશિખ-બહુવ્રીહિ પંકજ-તત્પુરુષ ટાઇમટેબલ-દ્વન્દ્વ ત્રિકાળ-ઉપપદ નખશિખ-બહુવ્રીહિ પંકજ-તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the gap.Car : Garage :: Aeroplane : ___ Port Harbour Depot Hangar Port Harbour Depot Hangar ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓલમ્પિક-2016માં ભારતની પુસાર્લા વેંકટા સિંધુએ મહિલા બેડમિંટન સિંગલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો. આ સ્પર્ધામાં તેના પ્રતિસ્પર્ધી ખેલાડી કેરોલિના મરીન ક્યા દેશના રમતવીર છે ? સ્પેન આર્જેન્ટિના અમેરિકા બ્રાઝીલ સ્પેન આર્જેન્ટિના અમેરિકા બ્રાઝીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખેડા જિલ્લાના ક્યા તાલુકામાં રાણીવાવ આવેલી છે ? વસો કપડવંજ કઠલાલ ગલતેશ્વર વસો કપડવંજ કઠલાલ ગલતેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP