GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સનદી સેવા ‘‘પક્ષથી પર” હોવી જોઈએ અને “રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" એવું કોણે કહ્યું છે ? સરદાર પટેલ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ જગજીવનરામ સરદાર પટેલ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ જગજીવનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંધિ જોડો.સિન્ધુ + ઊર્મિ સિંધુઉર્મી સિંધુઊર્મિ સિંધઊર્મિ સિન્ધૂર્મિ સિંધુઉર્મી સિંધુઊર્મિ સિંધઊર્મિ સિન્ધૂર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક પામેલ અધિકારીનું નામ જણાવો. કે. કૈલાસનાથન કે. શ્રીનિવાસ જે. જી. અલોરિયા જે. એન. સિંહ કે. કૈલાસનાથન કે. શ્રીનિવાસ જે. જી. અલોરિયા જે. એન. સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. “આવર્તનિયમ” (b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરૂદ પામેલા(c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર(d) તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર(1) નિલ્સ બોહર(2) ડૉ. સી. વી. રામન(3) કાર્લ લિનિયસ (4) મેન્ડેલિફ d-1, b-3, c-2, a-4 c-3, d-4, a-1, b-2 a-2, b-3, d-1, c-4 b-2, a-1, d-3, c-4 d-1, b-3, c-2, a-4 c-3, d-4, a-1, b-2 a-2, b-3, d-1, c-4 b-2, a-1, d-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ? રાપરદેવનો મેળો ચિત્રવિચિત્રનો મેળો જખનો મેળો રવેચીનો મેળો રાપરદેવનો મેળો ચિત્રવિચિત્રનો મેળો જખનો મેળો રવેચીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP