GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં એટર્ની જનરલની નિમણૂંક માટે શું હોવું જરૂરી છે ? 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ. 10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ. 10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંધિ જોડો.સુ + અલ્પ સ્વલપ સ્વાલ્પ સુઅલ્પ સ્વલ્પ સ્વલપ સ્વાલ્પ સુઅલ્પ સ્વલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ? એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર સેરીકલ્ચર એપિકલ્ચર એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર સેરીકલ્ચર એપિકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ? બ્રિટન (યુ.કે.) યુ.એસ.એ. રશિયા ભારત બ્રિટન (યુ.કે.) યુ.એસ.એ. રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે ? અલ્ટ્રાસોનિક ઈન્ફ્રાસોનિક પારરક્ત પારજાંબલી અલ્ટ્રાસોનિક ઈન્ફ્રાસોનિક પારરક્ત પારજાંબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP