GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ? સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. કારોબારી સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. કારોબારી સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે ? 23 22 46 50 23 22 46 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એક સજ્જન એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળદર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત. તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ? 40 30 20 50 40 30 20 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે ક્યું શહેર જાણીતું છે ? મોરબી જામનગર સુરત પાટણ મોરબી જામનગર સુરત પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) કાંપાળ જમીન મરુભૂમિ ચિકણી જમીન ખૂંપણ કાંપાળ જમીન મરુભૂમિ ચિકણી જમીન ખૂંપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP