GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Give plural form of : 'Hypothesis' Hypothises Hypothysis Hypothisis Hypotheses Hypothises Hypothysis Hypothisis Hypotheses ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત સરકારશ્રીના “સ્વાવલંબન અભિયાન" અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને ક્યા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ? અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ગોદામ બનાવવા માટે કોમ્પ્યુટરાઇઝડ ફર્ટીલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ડ્રીપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ગોદામ બનાવવા માટે કોમ્પ્યુટરાઇઝડ ફર્ટીલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ડ્રીપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્ય માટે 12 મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? દાંડી યાત્રા અહિંસા આંદોલન બારડોલી સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ દાંડી યાત્રા અહિંસા આંદોલન બારડોલી સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી ક્યો ઉપમા અલંકાર નથી તે ઓળખો. "રૂપે અરૂણ ઉદય સરખો'' “મા તે મા, બીજા બધા વનવગડાના વા" “કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" ‘‘ગુલછડી સમોવડી તે બાલિકા હતી’’ "રૂપે અરૂણ ઉદય સરખો'' “મા તે મા, બીજા બધા વનવગડાના વા" “કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" ‘‘ગુલછડી સમોવડી તે બાલિકા હતી’’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) One who has lost his wife is called ___ windower husband widow આપેલ પૈકી એક પણ નહીં windower husband widow આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.