GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. કનૈયાલાલ મુન્શી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી કનૈયાલાલ મુન્શી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? એટર્ની જનરલ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સોલિસિટર જનરલ સ્પીકર એટર્ની જનરલ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સોલિસિટર જનરલ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના પૈકી ક્યો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે ? કોલટાર આસ્ફાલ્ટ ગેસોલીન કોક કોલટાર આસ્ફાલ્ટ ગેસોલીન કોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રૂ. 315 = ___ ના 90% રૂ. 355 રૂ. 350 રૂ. 352 રૂ. 348 રૂ. 355 રૂ. 350 રૂ. 352 રૂ. 348 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર 'અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ? અમદાવાદ મહેમદાવાદ સુલતાનપુર હિંમતનગર અમદાવાદ મહેમદાવાદ સુલતાનપુર હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP