GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઇ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) સમોવડિયા સમકાલિક સમકાલીન સામાજિક સમોવડિયા સમકાલિક સમકાલીન સામાજિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Both the friends were idle ___ of them stood up to answer. All Either Neither Each All Either Neither Each ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન શરૂ કરવામાં આવી ? માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી નરેન્દ્રભાઈ મોદી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી નરેન્દ્રભાઈ મોદી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ ક્યો છે ? Bit Byte MB KB Bit Byte MB KB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP