GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના સંવિધાનમાં 42 મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 44 25 51 - ક 42 44 25 51 - ક 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) MS Excel માં કુલ કેટલી હરોળ (Row) હોય છે ? 64 65536 65526 256 64 65536 65526 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? મુખ્યપ્રધાન વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) જિપ્સમ (ચિરોડી) નું અણુસૂત્ર કયું છે ? CaSO4.7H2O CaSO4.2H2O CaSO4 CaSO4.H2O CaSO4.7H2O CaSO4.2H2O CaSO4 CaSO4.H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એક પાણીની ટાંકીને બે નળ બેસાડેલા છે. ફક્ત નાનો નળ ખોલતા ટાંકી 6 કલાકમાં ખાલી થઈ જાય છે અને ફક્ત મોટો નળ ખોલતા બધુજ પાણી 4 કલાકમાં ખાલી થઈ જાય છે. જો બન્ને નળ સાથે ખોલવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જાય છે 2 કલાક 24 મિનિટ 3⅕ કલાક 10 કલાક 4 કલાક 12 મિનિટ 2 કલાક 24 મિનિટ 3⅕ કલાક 10 કલાક 4 કલાક 12 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP