GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Do you know under ___ leadership we won freedom ? who which whom whose who which whom whose ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) પ્રાથમિક શિક્ષક અને શાળાની ગુણવત્તાનું ગ્રેડીંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ક્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ? સ્કૂલ ગ્રેડિંગ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી ગુણોત્સવ સ્કૂલ ગ્રેડિંગ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી ગુણોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આઈ. એ. એસ. (ઈન્ડિયન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ) ની ટ્રેઈનીંગ ક્યાં આપવામાં આવે છે ? હૈદરાબાદ દાર્જિલિંગ મસૂરી દિલ્હી હૈદરાબાદ દાર્જિલિંગ મસૂરી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ડૉક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે ક્યા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ? સ્કેનર વેબકૅમેરા મૉનિટર પ્રિન્ટર સ્કેનર વેબકૅમેરા મૉનિટર પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP