સમાસ 'ભૂતકાળ' શબ્દમાં કયો સમાસ છે તે લખો. કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ સમાસ ઓળખાવો. : મૃગનયની બહુવ્રીહી સમાસ મધ્યમપદલોપી સમાસ અવ્યયીભાવ સમાસ દ્વિગુ સમાસ બહુવ્રીહી સમાસ મધ્યમપદલોપી સમાસ અવ્યયીભાવ સમાસ દ્વિગુ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય ત્યારે તે પદોમાં કયો સમાસ થાય છે ? કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી દ્વિગુ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ 'મોજ મજાક' સમાસનો પ્રકાર જણાવો. દ્વિગુ દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ દ્વિગુ દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચેના વાક્યમાંથી લીધી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : મહર્ષિ વાલ્મીકિએ રામાયણની અમર રચના કરી હતી. મધ્યમપદલોપી સમાસ કર્મધારય સમાસ ઉપમિત સમાસ દ્વિગુ સમાસ મધ્યમપદલોપી સમાસ કર્મધારય સમાસ ઉપમિત સમાસ દ્વિગુ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP