સમાસ નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. જેમ્સ વોટે વરાળયંત્ર ની શોધ કરી હતી. ઉપમિત સમાસ દ્વિગુ સમાસ મધ્યમપદલોપી સમાસ કર્મધારય સમાસ ઉપમિત સમાસ દ્વિગુ સમાસ મધ્યમપદલોપી સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ સ્વપક્ષ, સ્વજન અને સ્વભાવ આ ત્રણ કયા પ્રકારના સમાસ છે ? મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ બે કે વધુ પદ જોડાઇને એક પદ બને ત્યારે તે પ્રક્રિયાને સમાસ તરીકે ઓળખવામાં આવે છે જે સમાસનું એકેય પદ વાક્ય સાથે સ્વતંત્ર સીધો સંબંધ ધરાવતું ન હોય તે સમાસ કયા પ્રકારનો ગણાય ? અન્યપદપ્રધાન સમાસ એકપદપ્રધાન સમાસ સર્વપ્રદપ્રધાન સમાસ દ્વંદ્વ સમાસ અન્યપદપ્રધાન સમાસ એકપદપ્રધાન સમાસ સર્વપ્રદપ્રધાન સમાસ દ્વંદ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચેનામાંથી કયો શબ્દ દ્વંદ્વ સમાસ છે ? રાતદિવસ વિશેષણ શિખરિણી મોગરો રાતદિવસ વિશેષણ શિખરિણી મોગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ 'દાણોપાણી' સમાસનો પ્રકાર જણાવો. દ્વંદ્વ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વંદ્વ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP