વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. :
ભગવાન આપણી આસપાસ હોય છે.

સ્થળવાચક
સમયવાચક
રીતિવાચક
કારણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું.

આકારવાચક
સાર્વનામિક
પરિમાણવાચક
સંખ્યાવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : કુસ્તી મેદાનમાં લડાય‌‌.

કારણવાચક
સ્થળવાચક
સમયવાચક
હેતુવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
ગોળ સિક્કા જોવાની ખૂબ મજા આવતી.

સાર્વનામિક
પરિમાણવાચક
આકારવાચક
સ્વાદવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે.

સમયવાચક
કતૃવાચક
રીતિવાચક
સ્થળવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP