વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. કારણવાચક સ્થળવાચક અભિગમવાચક રીતવાચક કારણવાચક સ્થળવાચક અભિગમવાચક રીતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. ભગવાન આપણી આસપાસ હોય છે. રીતિવાચક સમયવાચક કારણવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક કારણવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : એને દૂર નવી દુનિયા વસાવવી હતી. સમયવાચક માત્રાસૂચક અભિગમવાચક સ્થળવાચક સમયવાચક માત્રાસૂચક અભિગમવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. : આસમાની આકાશ જોવાની મઝા ઓર જ હોય છે. કતૃવાચક પરિણામવાચક રંગવાચક સ્વાદવાચક કતૃવાચક પરિણામવાચક રંગવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. દાદાજી સવારે ફરવા જાય છે. રીતિવાચક અભિગમવાચક સમયવાચક સ્થળવાચક રીતિવાચક અભિગમવાચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP