નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56/- વધુ લીધી હોત તો 25% નફો થયો હોત, તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ? 640 625 600 645 640 625 600 645 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ. 400 માં વેચતા વેચાણ કિંમતના 1/10 ભાગનો નફો મળતો હોય તો તેની પ.કિં. રૂ. ___ હોવી જોઈએ. 360 40 440 10 360 40 440 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ___ they worked hard, they ___ won the match. Had, could have will, are Do, have Did, can Had, could have will, are Do, have Did, can ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)નું 12મું મંત્રીસ્તરીય સંમેલન ક્યા યોજાયું ? પેરિસ નવી દિલ્હી કેપ ટાઉન જીનિવા પેરિસ નવી દિલ્હી કેપ ટાઉન જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં નેશનલ મ્યુઝિયમ ઓફ કસ્ટમ્સ એન્ડ GSTનું ઉદ્ઘાટન ક્યા રાજયમાં કરાયું ? પશ્ચિમ બંગાળ કેરળ ગોવા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કેરળ ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP